એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક સહિતના મહત્વના સ્થાનો પર નવા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂકમોરબી: જિલ્લા પોલીસ અધીક્ષક મુકેશ પટેલ દ્વારા વહીવટી કારણોસર મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 13 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂકના આદેશ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને મહત્વના પોલીસ સ્ટેશનોની જવાબદારી સોંપવામાં આવી છે.કોની ક્યાં બદલી કરવામાં આવી? ● વાય.બી.જાડેજા: લીવ રીઝર્વથી મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ● એન.એસ.ઘેંટીયા: લીવ રીઝર્વથી મોરબી તાલુકા પો.સ્ટે.● જે.ડી.સરવૈયા: લીવ રીઝર્વથી મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે.● જે.ડી.ઝાલા: લીવ રીઝર્વથી ટંકારા પો.સ્ટે.● એસ.પી.જાડેજા: લીવ રીઝર્વથી એલ.આઇ.બી. (LIB), મોરબી. ● જે.એસ.ગામિત: લીવ રીઝર્વથી લીવ રીઝર્વ (AHTU - એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની વધારાની કામગીરી સાથે). ● વાય.એસ.સિંધવ: લીવ રીઝર્વથી વાંકાનેર સીટી પો.સ્ટે.● ડી.વી.ખરાડી: લીવ રીઝર્વથી ટ્રાફિક શાખા, મોરબી.● આર.સી.ગોહિલ: લીવ રીઝર્વથી એસ.ઓ.જી. (SOG), મોરબી (હંગામી નિમણૂક).● એચ.વી.ઘેલા: ટ્રાફિક શાખાથી મહિલા પો.સ્ટે., મોરબી.● એસ.કે.ચારેલ: મોરબી તાલુકા પો.સ્ટે. થી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ● એમ.બી.મીસ્ત્રી: લીવ રીઝર્વ (A.H.T.U.) થી I.U.C.A.W., મોરબી.● આર.એસ.પટેલ: મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. થી લીવ રીઝર્વ, મોરબી.#Morbi #MorbiPolice #PoliceTransfer #GujaratPolice #MorbiUpdate #PoliceInspector #BreakingNews #MorbiNews