28 થી 40 ની સાઈઝના જીન્સ, M થી 3XL સાઈઝના શર્ટ અને M થી 4XL સાઈઝના શાનદાર ટી-શર્ટની વિશાળ વેરાયટી : રૂ.2000 થી 3500માં વેચાતા કપડાં માત્ર રૂ.900થી 1200માં મળશે, વહેલા તે પહેલામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમારે સારા અને બ્રાન્ડેડ લાગતા રેડીમેઈડ કપડાં સાવ સસ્તા ભાવે ખરીદવા છે? તો મોરબીવાસીઓ માટે એક શાનદાર તક આવી ગઈ છે. મોરબીના શનાળા રોડ પર આવેલ 'મારૂતી મેન્સવેર' દુકાન બંધ થઈ રહી છે. દુકાન બંધ કરવાની હોવાથી તમામ રેડીમેઈડ કપડાંનો સ્ટોક ખાલી કરવાના ભાવથી સેલ શરૂ કરવામાં આવ્યો છે.મારૂતી મેન્સવેરમાં અત્યારે 'એક જોડી સાથે 1 જોડી ફ્રી' ની બમ્પર ઓફર ચાલી રહી છે. જે કપડાં અગાઉ 2000 થી 3500 રૂપિયામાં ડેઇલી વેચાતા હતા, તે જ કપડાં હવે સેલમાં માત્ર 900 થી 1200 રૂપિયાની જોડીમાં મળી રહ્યા છે.અહીં પુરુષો માટેના કપડાંની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. જેમાં 28 થી 40 ની સાઈઝના જીન્સ, M થી 3XL સાઈઝના શર્ટ અને M થી 4XL સાઈઝના શાનદાર ટી-શર્ટ મળી રહ્યા છે. આ તમામ વેરાયટી પર 1 ની સાથે 1 ફ્રીની ઓફર લાગુ છે.દુકાનમાં હજુ 25 થી 30 દિવસ ચાલે તેટલો પુષ્કળ સ્ટોક ઉપલબ્ધ છે. તો રાહ શેની જુઓ છો? વહેલા તે પહેલાના ધોરણે આજે જ મારૂતી મેન્સવેરની મુલાકાત લો અને આ મેગાસેલનો લાભ ઉઠાવો.સ્થળ: મારૂતી મેન્સવેર, પહેલો માળ, શિવમ કોમ્પલેક્ષ, સ્કાય મોલની બાજુમાં, શુભ એમ્પોરિયમની બાજુમાં,શનાળા રોડ, મોરબીમો.8866127633