મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયેલા રાજુભાઇ ટપુભાઇ વાઘેલા ઉ.58 રહે.સામાકાંઠા વિસ્તાર મોરબી વાળાનું મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.