મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 06-04-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1700/-ઘઉઃ રૂ. 580/-સુવાદાણા: રૂ. 1755/-મગફળીઃ રૂ. 1450/-જીરું: રૂ. 4300/-મેથીઃ રૂ. 1280/-ધાણાઃ રૂ. 2650/-સફેદ ચણાઃ રૂ. 1660/-અડદઃ રૂ. 1230/-જુવાર: રૂ. 810/-તુવેરઃ રૂ. 1450/-રાયડો: રૂ. 1256/-રાય: રૂ. 1450/-ચણા: રૂ. 1050/-એરંડા: રૂ. 1216/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 720/-રીંગણા: રૂ. 240/-કારેલા: રૂ. 560/-ગુવાર: રૂ. 700/-ભીંડો: રૂ. 560/-ટમેટા: રૂ. 260/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 2200/-દુધી: રૂ. 200/-સુકી ડુંગળી: રૂ. 260/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 3140 ક્વિન્ટલ એટલે કે 15700 મણ ઘઉંની આવક, 153 ક્વિન્ટલ કપાસ, 538 ક્વિન્ટલ જીરુંની આવક, 636 ક્વિન્ટલ એરંડાની આવક, 569 ક્વિન્ટલ ચણા, 77 ક્વિન્ટલ રાયડાની આવક, 48 ક્વિન્ટલ મેથી, 120 ક્વિન્ટલ તુવેરની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi