મોરબી- માળીયા પ્રોસેસીંગ કો. ઓપ. સોસાયટી લી.ના આ ઘઉંમાં 100% શુદ્ધ અને પ્રીમિયમ ગુણવત્તાની અપાઈ છે ખાતરી શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડની દુકાન નંબર A 40 ખાતેથી શુદ્ધ અને સાત્વિક 'ટુકડા 496' ઘઉં મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઘરની રોટલીને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે જાણીતા એવા 'સહકાર બ્રાન્ડ'ના ઘઉં હવે વધુ સરળતાથી ઉપલબ્ધ બન્યા છે. મોરબી માળીયા પ્રોસેસીંગ કો. ઓપ. સોસાયટી લી. દ્વારા ગ્રાહકોની સુવિધા માટે પ્રખ્યાત અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઘઉંનું વેચાણ હવે નવા સ્થળે શરૂ કરવામાં આવ્યું છે.ગ્રાહકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, હવેથી 'સહકાર બ્રાન્ડ' ના પ્રીમિયમ ક્વોલિટીના 'ઘઉં ટુકડા 496' નું સીધું વેચાણ માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 30 Kg ના આકર્ષક અને સુરક્ષિત પેકિંગમાં ઉપલબ્ધ આ ઘઉં 100% શુદ્ધ અને પ્રીમિયમ ગુણવત્તાની ખાતરી આપે છે. સહકાર બ્રાન્ડનું સંચાલન મોરબી માળીયા પ્રોસેસીંગ કો. ઓપ. સોસાયટી લી. સંભાળે છે. આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના મેનેજર અશોકભાઈ ભટ્ટ અને પ્રમુખ બાબુભાઈ ઉધરેજાએ જણાવ્યું છે કે ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાના ઘઉં સરળતાથી મળી રહે તે હેતુથી માર્કેટ યાર્ડ ખાતે આ નવું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.સ્થળ : દુકાન નં.A-40માર્કેટ યાર્ડ, શનાળા રોડ, મોરબીમો.9714499597મો.9099058890