ગોળ અને ચોરસ બન્ને આકારના લાલ પાણીના કુંડા એકદમ વ્યાજબી ભાવે મળશે, વિતરણ કરવા માટે મોટા સ્ટોકમાં પણ માલ હાજર મળી રહેશેતેઓ તાવા, પાટિયા, દહીં હાંડી, પરબીયા અને તાવડીનું પણ વ્યાજબી ભાવે વેચાણમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ધોમ ધખતા તાપમાં પક્ષીઓ માટે પાણીના કુંડા લેવા હોય કે પછી પક્ષીના માળા આ બધી આઇટમો તો હોલસેલભાવે મળી રહેશે. અહીંથી વિતરણ કરવા માટે મોટા સ્ટોકમાં માળા અને કુંડા હાજરમાં મળી જશે. મોરબીના અમરેલી રોડ ઉપર વિશાલદિપ પોટરી તથા સોખડામાં રાજેશભાઇ પ્રજાપતિ માટીની વિવિધ વસ્તુઓ બનાવે છે. તેઓ છેલ્લી ચાર પેઢીથી માટીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ખાસ પક્ષીઓ માટેના માળા, પાણીના કુંડા હોલસેલ ભાવે આપે છે. તેઓને ત્યાં ગોળ અને ચોરસ બન્ને આકારના લાલ કુંડા બનાવવામાં આવે છે. આ સાથે તેઓ તાવા, પાટિયા, દહીં હાંડી, પરબીયા અને તાવડી પણ બનાવે છે. તો માટીની કોઈ પણ વસ્તુ એક્દમ વ્યાજબી ભાવે ખરીદવા આજે જ પધારો. બ્રાન્ચ -1 વિશાલદીપ પોટરીઝઅમરેલી રોડ, મોરબીરાજેશભાઈ પ્રજાપતિમો.9825962785, 92653 77396હાર્દિકભાઈ પ્રજાપતિમો.6353039696બ્રાન્ચ -2 સોખડા, તા. મોરબી8-એ નેશનલ હાઇવે, શૈલેષભાઇ પ્રજાપતિમો.9099120294