જુનો અને જાણીતો સોફ્ટવેર તમારા વેપારના હિસાબ-કિતાબને બનાવશે એકદમ સરળ અને સુરક્ષિતમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના ડિજિટલ સમયમાં કોઈપણ નાના કે મોટા બિઝનેસ માટે હિસાબ-કિતાબ ચોકસાઈપૂર્વક રાખવો અત્યંત જરૂરી છે. ત્યારે ભારતભરના હજારો વેપારીઓનો ભરોસો જીતનાર 'શ્રી એકાઉન્ટીંગ સોફ્ટવેર' વેપારીઓ માટે એક જબરદસ્ત ઓફર લઈને આવ્યું છે. હવે તમારો હિસાબ મેનેજ કરવો બનશે એકદમ સરળ અને એ પણ તમારા બજેટમાં!શ્રી એકાઉન્ટીંગ સોફ્ટવેર જેની કિંમત રૂ.9999 છે. તેમાં 85% ના માતબર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઓફર અંતર્ગત તમે માત્ર રૂ. 1499 માં આ શાનદાર સોફ્ટવેર મેળવી શકો છો. આ સોફ્ટવેરનો વાર્ષિક ચાર્જ પણ સાવ નજીવો એટલે કે માત્ર રૂ. 199 રાખવામાં આવ્યો છે.શ્રી એકાઉન્ટીંગ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ ● વેચાણ બિલ (Sales Invoice): ગ્રાહકો માટે સરળતાથી અને ઝડપી બિલિંગ સુવિધા.● ખરીદી બિલ (Purchase Invoice): ખરીદીની તમામ વિગતોનું સચોટ રેકોર્ડિંગ.● સ્ટોક હિસાબ (Stock Management): તમારા સ્ટોક પર રાખો પૂરી નજર અને મેળવો પળ-પળની માહિતી.● આવક અને જાવક (Payment Received / Pay): રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શનનું સહેલું મેનેજમેન્ટ.● ગ્રાહક અને વિક્રેતા ખાતુ (Customer / Vendor Account): તમામ પાર્ટીઓના ખાતાની સંપૂર્ણ વિગતો.● ખાતાવહી (Reports): તમામ પ્રકારના જરૂરી એકાઉન્ટીંગ રિપોર્ટ્સ માત્ર એક જ ક્લિક પર.● કસ્ટમાઇઝ પ્રિન્ટ: PDF અને Excel ફોર્મેટમાં કસ્ટમાઇઝ્ડ પ્રિન્ટિંગની સુવિધા.● ડેટા બેકઅપ / રિસ્ટોર: ડેટા બેકઅપ સિસ્ટમથી તમારો હિસાબ રહેશે સંપૂર્ણ સુરક્ષિત.આ સોફ્ટવેરથી તમારા બિઝનેસને સ્માર્ટ બનાવવા ડેમો માટે આજે જ સંપર્ક કરોમો.9664581791 વેબસાઈટ: shreesoftwareindia.com