વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ હોટલ આઇકૃપા સામે આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસેથી અંદાજે 40થી 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસો અંગે તપાસ શરૂ કરી છે.