ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી અને ઘરઘંટી સહિતની તમામ પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ, કેશબેક અને શ્યોર ગિફ્ટ મેળવોમોરબી: જો તમે તમારા ઘરને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો અને નવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ખરીદવા માંગો છો, તો યોગી ઇલેક્ટ્રોનિક્સ તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. અહીં હાલ જબરદસ્ત સમર સેલ ચાલી રહ્યો છે. ગ્રાહકોને દરેક મોટી બ્રાન્ડની પ્રોડક્ટ્સ પર અઢળક ફાયદાઓ મળી રહ્યા છે.અહીં ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી કિંમતે બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ્સ મળશે:● 1.5 ટન 3 સ્ટાર એસી માત્ર રૂ.27,490થી શરૂ● ફ્રીઝ માત્ર રૂ.12,990થી શરૂ● વોશિંગ મશીન માત્ર રૂ.12,990થી શરૂ● સ્માર્ટ એલઇડી ટીવી માત્ર રૂ.9,490થી શરૂગ્રાહકો માટે વિશેષ ફાયદાઓ:યોગી ઇલેક્ટ્રોનિક્સમાંથી ખરીદી કરવા પર ગ્રાહકોને અનેક વધારાના લાભો મળશે. તમામ આઇટમો પર ખાસ ડિસ્કાઉન્ટ તો છે જ, સાથે જ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક ઓફરનો પણ લાભ મળશે. દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ આપવામાં આવશે અને ગ્રાહકોની અનુકૂળતા માટે સરળ હપ્તે ફાયનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.ઉપલબ્ધ નામાંકિત બ્રાન્ડ્સ:● મિશુબિશી હેવી ડ્યુટી (Mitsubishi heavy duty)● ડાઈકિન (Daikin)● હિટાચી (Hitachi)● પેનાસોનિક (Panasonic)● સેમસંગ (Samsung)● વર્લપુલ (Whirlpool)● બ્લુસ્ટાર (Bluestar)● લોયડ (Lloyd)● વોલ્ટાસ (Voltas)● વાયબોર/વાયવોર (Wybor)● અકાઇ (Akai)● ઓજનરલ (Ogeneral)● બીપીએલ અને વિસ્કોન (BPL, Wiscon)બ્રાન્ચ - 1જુના મહાજન ચોક, શેરી નં. 2,ગાયત્રી મોબાઈલ પાસે, મોરબી.મો.9825648696બ્રાન્ચ- 2રામ ચેમ્બર, પહેલો માળ,ગેસ્ટ હાઉસ રોડ, મોરબી.મો.9904255444