2/3 સ્ટાર હોટેલમાં રોકાણ, શુદ્ધ ગુજરાતી જમવાનું, લોકલ ટ્રાવેલિંગ એસી વાહનમાંકોઈ છૂપો ખર્ચ નહિ, બેસ્ટ સર્વિસની ગેરેન્ટી, તો આપના પ્રવાસને યાદગાર બનાવવા આજે જ આપનું પેકેજ બુક કરાવો..મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે કે મિત્રો સાથે કાશ્મીર ફરવા જવું હોય કે પછીના ચાર ધામની યાત્રાએ જવું હોય મોરબીના જાણીતા એવા 'રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' ખાસ લક્ઝરી રેલવે પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને 2/3 સ્ટાર એ.સી. હોટલ, ફરવા માટે એ.સી. વાહન અને ઘર જેવું જ શુદ્ધ ગુજરાતી જમવાનું સહિતની અનેક સુવિધાઓ મળવાની છે.● કાશ્મીર - વૈષ્ણોદેવી પ્રવાસવૈષ્ણોદેવી, શ્રીનગર (કાશ્મીર), ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામનો ૧૧ દિવસનો રોમાંચક પ્રવાસ. ઉપડવાની તારીખ: ૦૬/૦૫/૨૦૨૬ (થ્રી ટાયર એ.સી. ટ્રેન દ્વારા).● ચારધામ યાત્રા પ્રવાસકેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રીજી, યમનોત્રીજી અને હરિદ્વારનો ૧૪ દિવસનો પવિત્ર પ્રવાસ. ઉપડવાની તારીખ: ૦૮/૦૬/૨૦૨૬ (થ્રી ટાયર એ.સી. ટ્રેન દ્વારા).ખાસ નોંધ લેવી કે આ તમામ પ્રવાસો ટ્રેન (A.C.) મારફતે હોવાથી, કન્ફર્મ ટિકિટ મેળવવા માટે બુકિંગ બે મહિના પહેલા કરાવવું ફરજિયાત છે. 'રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' પોતાના સંપૂર્ણ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ પ્રવાસો માટે જાણીતું છે. તો રાહ શેની જુઓ છો? આજે જ સંપર્ક કરો અને તમારો પ્રવાસ યાદગાર બનાવો.રોયલ ટુર્સ & ટ્રાવેલ્સગ્રીન ચોક, મોરબીમો.નં.9099899000મો.નં.7359034444