વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિસીપરા વિસ્તારમાં રહેતા રામજીભાઈ જીવણભાઈ ધરજીયા ઉ.82 નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે સાંજના સમયે અચાનક ઉલટી ઉબકા ચાલુ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.