22KT દાગીનાની ઘડામણ માત્ર 9.99% અને 18KT પર માત્ર 12%: આ એક્ઝિબિશન 10 થી 12 એપ્રિલ દરમિયાન મોરબી એક્ઝિબિશન ગેલેરી ખાતે યોજાશે, જેમાં અદભુત કલેક્શન સૌના મન મોહી લેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત અને 56 વર્ષનો અતૂટ વિશ્વાસ ધરાવતા સમ્રાટ જ્વેલર્સ દ્વારા શહેરીજનો માટે ખાસ પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જ્વેલરી અને ઉત્તમ સર્વિસ પૂરી પાડનાર સમ્રાટ જ્વેલર્સ હવે એક જ છત નીચે અદભુત ઘરેણાંનું કલેક્શન લઈને આવી રહ્યું છે.આગામી 10, 11 અને 12 એપ્રિલ 2026 ના રોજ સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મોરબી એક્ઝિબિશન ગેલેરી ખાતે આ ભવ્ય પ્રદર્શન યોજાશે. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે ખાસ આકર્ષક ઓફર રાખવામાં આવી છે, જેમાં 22KT દાગીનાની ઘડામણ માત્ર 9.99% અને 18KT દાગીનાની ઘડામણ માત્ર 12% લેવામાં આવશે.આ એક્ઝિબિશનમાં બ્રાઇડલ કલેક્શનની વિશાળ વેરાયટી જોવા મળશે. આ સાથે જ એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, ખાખો મોતી અને સિલ્વર સહિતના અનેક કલેક્શન ઉપલબ્ધ હશે જે ચોક્કસપણે સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ આવેલા આ સુવર્ણ અવસરનો લાભ લેવાનું ચૂકશો નહીં.એક્ઝિબિશનનું સ્થળ: મોરબી એક્ઝિબિશન ગેલેરી, પહેલા માળે, ગોકુલ બેકરી ઉપર, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી.મો.9898223344મો.6357223344મો.6359223344વેબસાઈટ: www.samratjewellers.com/ઇન્સ્ટાગ્રામ: www.instagram.com/samrat_jewellerss/?hl=en