સોફા, બેડ અને કબાટ સહિતની તમામ વસ્તુઓ હોલસેલ ભાવે ઉપલબ્ધ: તમારી પસંદગી મુજબ કસ્ટમાઇઝ ફર્નિચર પણ બનાવી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): શું તમે તમારા સપનાના ઘર કે ઓફિસને સજાવવા માટે ઉત્તમ ક્વોલિટીના ફર્નિચરની શોધમાં છો? જો હા, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મોરબીના મહેન્દ્રનગરમાં કાર્યરત G-Ten ફર્નિચર તમારા માટે લાવ્યું છે આકર્ષક અને ટકાઉ ફર્નિચરની વિશાળ શ્રેણી, અને એ પણ સીધા ફેક્ટરી ભાવે!દરેક પ્રકારનું ફર્નિચર એક જ સ્થળેG-Ten ફર્નિચર એ માત્ર શો-રૂમ નથી પણ એક સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અહીં સોફા સેટ, ડાઈનિંગ ટેબલ, આકર્ષક બેડ, કબાટ, ટીપાઈ સહિતની તમામ આઇટમોનું ઉત્પાદન કરવામાં આવે છે. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ હોવાથી ગ્રાહકોને ઉત્તમ ક્વોલિટી સાથે મોટો આર્થિક ફાયદો પણ મળે છે.તમારી સાઈઝ અને પસંદગી મુજબનું કસ્ટમાઇઝ ફર્નિચરદરેક ઘર કે ઓફિસની જગ્યા અને જરૂરિયાત અલગ હોય છે. આ વાતને ધ્યાને રાખીને G-Ten ફર્નિચર દ્વારા ગ્રાહકોની ડિમાન્ડ મુજબ, ઇન્ટિરિયરને મેચ થાય તેવું કસ્ટમાઇઝ્ડ ફર્નિચર ખાસ ઓર્ડર મુજબ તૈયાર કરી આપવામાં આવે છે. તમે તમારી મનપસંદ ડિઝાઇન અને ચોક્કસ સાઈઝ આપીને બેસ્ટ ફર્નિચર વસાવી શકો છો.શા માટે G-Ten ફર્નિચરની પસંદગી કરવી?● હોલસેલ રેટ: કોઈ લોભામણી ઓફર્સ નહીં, માત્ર વ્યાજબી અને એક જ ભાવ.● ઉત્તમ ક્વોલિટી: ફર્નિચર બનાવવામાં શ્રેષ્ઠ અને મજબૂત મટીરીયલનો જ ઉપયોગ.● ડાયરેક્ટ ફેક્ટરી: સીધું કારખાનામાંથી જ ખરીદી કરવાની તક હોવાથી ભાવમાં મોટી રાહત.● વિશાળ રેન્જ: આધુનિક અને ટ્રેન્ડી ડિઝાઇનમાં ફર્નિચર ઉપલબ્ધ.G-Ten ફર્નિચરકેસર મેરેજ હોલ,ગુજરાત ગેસ પંપ પાસે, રામેશ્વર કોમ્પ્લેક્ષ સામે,હળવદ રોડ, મહેન્દ્રનગર, મોરબી-2મો.9504544444મો.9858585814