અત્યાર સુધી અમદાવાદ કે રાજકોટથી મંગાવવા પડતા ટાવર એસી હવે મોરબીમાં જ 'મનપસંદ મંડપ ડેકોરેશન' ખાતેથી ભાડે મળશે : 5 ટનના આ એસી 20થી 25 ફૂટ સુધી ઠંડી હવાનો ફ્લો ફેંકે છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગરમીના દિવસોમાં તમારા પ્રસંગોને ઠંડાગાર બનાવવા માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ બની છે. આપણા મોરબીમાં પ્રથમ વખત ટાવર એસી ભાડે મળવાના શરૂ થયા છે. અત્યાર સુધી મોરબીમાં લોકોને આવા ટાવર એસીની જરૂર પડતી ત્યારે છેક અમદાવાદ અને રાજકોટથી ભાડે મંગાવવા પડતા હતા. પરંતુ હવે મોરબીવાસીઓની આ સમસ્યાનો અંત આવ્યો છે અને ઘરઆંગણે જ આ સુવિધા ઊભી કરવામાં આવી છે.આ ખાસ પ્રકારના ટાવર એસી મુવેબલ હોય છે, એટલે કે તેને જરૂરિયાત મુજબ સરળતાથી ખસેડી શકાય છે. આ એસી 5 ટનના હોય છે. જે 20થી 25 ફૂટ સુધી ઠંડી હવાનો ફલો ફેંકે છે. કથા, લગ્ન પ્રસંગ, કોઈપણ મોટી ઈવેન્ટ કે પછી સામાજિક- ધાર્મિક કાર્યક્રમો હોય તો તેના માટે પણ આ ટાવર એસીનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે. તમારા કોઈ પણ કાર્યક્રમો તથા કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટમાં આ એસી ભાડે મેળવવા માટે આજે જ સંપર્ક કરો.મનપસંદ મંડપ ડેકોરેશનભાવેશભાઈ પટેલમો.નં.9979999512