આધાર કાર્ડ અને પાન કાર્ડ પર મેળવો 5 લાખ સુધીની લોન: માઇનસ 1 સિબિલ હશે તો પણ કામ થઈ જશે : નાના ધંધાર્થીને પણ બિઝનેશ લોન મળી શકશેહોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી પર લોન, બિઝનેસ લોન, જુના વાહન પર લોન સહિતની તમામ લોનની એ ટુ ઝેડ સર્વિસ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે આર્થિક જરૂરિયાતો પૂરી કરવી વધુ સરળ બની ગઈ છે. કારણકે ગુજરાત લોન કન્સલ્ટન્સી દ્વારા ગ્રાહકોને ખૂબ જ સરળ પ્રક્રિયાથી અને ઝડપી મંજૂરી સાથે વિવિધ પ્રકારની લોન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.માત્ર ૨૪ કલાકમાં પર્સનલ લોન સીધી તમારા ખાતામાંજો તમારે તાત્કાલિક પૈસાની જરૂર હોય, તો ગુજરાત લોન કન્સલ્ટન્સી દ્વારા ૫૦૦૦ થી લઈને ૫,૦૦,૦૦૦ સુધીની પર્સનલ લોન કરી આપવામાં આવે છે. આ લોનની ખાસિયત એ છે કે તે માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ પર જ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, જે લોકોનો સિબિલ સ્કોર -૧ છે, તેઓને પણ અહીંથી પર્સનલ લોન મળી શકશે. લોનની રકમ મંજૂર થયાના માત્ર ૨૪ કલાકમાં જ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. ઉપરાંત નાના ધંધાર્થી માટે પણ અહીંથી બિઝનેશ લોન મળી જશે. સૌથી નીચા વ્યાજ દરે તમામ પ્રકારની લોન સુવિધાગુજરાત લોન કન્સલ્ટન્સી દ્વારા માત્ર પર્સનલ લોન જ નહીં, પરંતુ અન્ય જરૂરિયાતો માટે પણ આકર્ષક વ્યાજ દરે લોન પૂરી પાડવામાં આવે છે:● હોમ લોન (મકાન લોન): ૮% થી શરૂ● મોર્ગેજ લોન: ૧૦% થી શરૂ● LAP (પ્રોપર્ટી પર લોન): ૧૦% થી શરૂ● બિઝનેસ લોન: ૯% થી શરૂ● જુના વાહન (કાર) પર લોન: ૧૦% થી શરૂઅન્ય સેવાઓ અને ઝડપી પ્રક્રિયાઅહીં તમામ બેંકોના ક્રેડિટ કાર્ડ તેમજ તમામ પ્રકારના ઇન્સ્યોરન્સ (વીમો) ને લગતી કામગીરી પણ કરી આપવામાં આવે છે. સૌથી નીચા અને સરળ વ્યાજ દર તેમજ ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે ઝડપી લોન મંજૂરી એ આ કન્સલ્ટન્સીની વિશેષતા છે.ગુજરાત લોન કન્સલ્ટન્સીગાયત્રી મોબાઈલ વાળો રોડ, કાઠિયાવાડી ચા સામે,જુના મહાજન ચોક, સાયન્ટિફિક રોડ, મોરબીમો.9925882258મો.9328671986WhatsApp: hosturl.link/ejmyRS