મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 02-04-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1600/-ઘઉં: રૂ. 584/-તલ: રૂ. 2044/-મગફળીઃ રૂ. 1440/-ધાણા: રૂ. 2300/-જીરું: રૂ. 4100/-જુવારઃ રૂ. 700/-રાયડો: રૂ. 1250/-રાય: રૂ. 1364/-તુવેર: રૂ. 1446/-ચણા: રૂ. 1066/-એરંડા: રૂ. 1250/-કાળા તલ રૂ. 2910/-અડદઃ રૂ. 1090/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 700/-રીંગણા: રૂ. 200/-કારેલા: રૂ. 600/-ગુવાર: રૂ. 700/-ભીંડો: રૂ. 600/-ટમેટા: રૂ. 240/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 200/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 4457 ક્વિન્ટલ એટલે કે 22285 મણ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 125 ક્વિન્ટલ કપાસ, 97 ક્વિન્ટલ તુવેરની આવક, 318 ક્વિન્ટલ જીરુંની આવક, 342 ક્વિન્ટલ એરંડાની આવક, 252 ક્વિન્ટલ ચણા, 63 ક્વિન્ટલ મેથીની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi