ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા હરખજીભાઈ કુંવરજીભાઇ લિખિયા ઉ.85 નામના વૃધ્ધએ કોઈ અગમ્ય કારણોસર તા.29ના રોજ પોતાના ઘેર સવારના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ સબબ નોંધ કરી તપાસ શરૂ કરી છે.