મગજની ચેતા દબાવી, ગાંઠ, મગજનું હેમરેજ, મગજમાં લોહી ન પહોંચવુ, મગજ તથા મણકાનો ટીબી, મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી, કમરનો તથા ગરદનનો દુખાવો, ગાદીની તકલીફ સાઈટીકા, હાથ-પગની નસનો દુખાવો, કમરના દુખાવા, વારંવાર મોઢા પર વીજળીના કરંટ જેવા ઝટકા સહિતની સમસ્યાઓનું થશે સચોટ નિદાનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણી આગામી ગુરુવારે તા.2 એપ્રિલે તેમજ તા.16 એપ્રિલે માર્ચે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોસ્પિટલની સામે વેદાંત હોસ્પિટલના ત્રીજા માળે રાધે હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં હોસ્પિટલમાં દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે 11થી 1 વિઝીટ ડોકટર તરીકે જાણીતા ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણી સેવા આપે છે. ડો.સચિન ભીમાણી મગજ, મણકા, કરોડરજ્જુની સર્જરી અને સારવારના નિષ્ણાંત છે. ડો.ભીમાણી ટ્રાઇજેમીનલ ન્યૂરાલજીયા (મગજની ચેતા દબાવી), મગજ-મણકા અને કરોડરજ્જુની ઝેરી તથા બિનઝેરી ગાંઠ, મગજનું હેમરેજ, માથા તથા કમરની દરેક પ્રકારની ઇજા, મગજમાં લોહી ન પહોંચવુ, મગજ તથા મણકાનો ટીબી, મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી, કમરનો તથા ગરદનનો દુખાવો, ગાદીની તકલીફ સાઈટીકા, હાથ-પગની નસનો દુખાવો, બાળકોના મગજ તથા કરોડરજ્જુની જન્મજાત ખોડ ખાપણના નિષ્ણાંત છે. તેઓ હાલ રાજકોટ ખાતે રૈયા રોડ ઉપર આવેલી સેલસ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. હવે મોરબીવાસીઓને ઘર આંગણે જ તેઓના અનુભવનો લાભ મળવાનો છે. ઓપીડી : 2 અને 16 એપ્રિલસમય : 11 થી 1સ્થળ : રાધે હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલમાં ત્રીજા માળે,મહેશ હોટેલની સામે, શનાળા રોડ, મોરબીએપોઈટમેન્ટ માટેફોન: 02822221230વધુ વિગત માટેમો.9601270707