ધાબા ઉપર ટાઇલ્સ કે ચાઈના મોઝેક લગાવવાની કોઈ ઝંઝટ નહીં : પ્લાસ્ટર પદ્ધતિથી 100% વોટરપ્રુફિંગ, ઘરની અંદર તાપમાન પણ ઘટશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું ચોમાસામાં આપનું ધાબુ લીક થાય છે? ધાબામાંથી પાણી ટપકવાની સમસ્યાથી પરેશાન છો? તો હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી! મોરબીમાં શક્તિ ચેમ્બર પાછળ, લાલપર ખાતે કાર્યરત 'જય માઁ ભવાની માર્બલ પેસ્ટ' લઈને આવ્યું છે 10 વર્ષની ગેરેન્ટી સાથે શાનદાર વોટરપ્રૂફિંગ સોલ્યુશન. આ સર્વિસથી આપના ઘરને અનેક ફાયદાઓ થશે.તોડફોડ વિના આધુનિક ટેક્નોલોજીથી કામધાબામાંથી પાણી ટપકવાની સમસ્યા હોય તેવા ઘરમાં કોઈપણ પ્રકારની તોડફોડ વિના ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વોટરપ્રૂફિંગ કરવામાં આવે છે. આખા ધાબા ઉપર માર્બલ ચિપ્સ પાઉડર તથા સ્પેશિયલ કેમિકલનું લેયર લગાવવામાં આવે છે. આ કોઈ સામાન્ય બ્રશ કે કૂચડાથી કેમિકલ લગાવવાનું કામ નથી, પરંતુ પ્લાસ્ટર પદ્ધતિથી કરવામાં આવતું ટોટલ વોટરપ્રુફિંગ છે.મેટ ટાઇલ્સ જેવું ફિનિશિંગ અને તાપમાનમાં ઘટાડોઆ વોટરપ્રુફિંગનું ફિનિશિંગ એકદમ મેટ ટાઇલ્સ જેવું આકર્ષક આવે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે આ કામ કરાવ્યા પછી ઘરની અંદર ગરમીનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઓછું થઈ જાય છે. એટલે કે ચોમાસામાં લીકેજથી રાહત અને ઉનાળામાં ગરમીથી છુટકારો!ટાઇલ્સ અને ચાઈના મોઝેકના ખર્ચમાંથી મુક્તિઆ વોટરપ્રૂફિંગ કરાવ્યા પછી ધાબા ઉપર મોંઘી ટાઇલ્સ કે ચાઈના મોઝેક લગાવવાની કોઈ જ જરૂર રહેતી નથી, જેથી મોટો આર્થિક ફાયદો થાય છે.5 અને 10 વર્ષની લેખિત ગેરેન્ટી અને ફ્રી વિઝિટજય માઁ ભવાની માર્બલ પેસ્ટ દ્વારા ગ્રાહકોને 5 વર્ષ અને 10 વર્ષની ગેરેન્ટી સાથે ધાબાનું લીકેજ 100% બંધ કરી દેવામાં આવે છે. ગ્રાહકોની અનુકૂળતા માટે સાઈટ તપાસવા માટે કોઈપણ પ્રકારનો વિઝીટ ચાર્જ લેવામાં આવતો નથી.તો રાહ શેની જુઓ છો? આજે જ આપના ધાબા ઉપર વોટરપ્રુફિંગ કરાવી ઘરને આજીવન સુરક્ષિત બનાવો.જય માઁ ભવાની માર્બલ પેસ્ટશક્તિ ચેમ્બર પાછળ,લાલપર, મોરબીમો.નં.8128920944મો.નં.8094677613#Morbi #MorbiUpdate #Waterproofing #JayMaaBhavaniMarblePaste #RoofWaterproofing #NoLeakage #MorbiNews #PromotionalArticle #HomeCare #MorbiBusiness