કેમ્પમાં પ્રખ્યાત ઓડિયોમીટર દ્વારા કાનની નસની સચોટ તપાસ થશે: મશીનની ખરીદી પર ૩૦% ડિસ્કાઉન્ટ અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): શું તમે ઓછું સાંભળો છો? શું તમે એક ને એક પ્રશ્ન વારંવાર પૂછો છો? લોકો તમારી સાથે વાત કરવાનું ટાળે છે? જો તમને વારંવાર અવાજ સંભળાય છે પણ સમજણ પડતી નથી, મોરબીમાં કાર્યરત ડેલ્ટાટોન હિયરિંગ એઇડ સેન્ટર એન્ડ સ્પીચ થેરાપી દ્વારા બહેરાશનું નિદાન અને શ્રવણયંત્રના ફ્રી નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે, કેમ્પમાં કોઈ પણ મશીનની ખરીદી ઉપર દર્દીઓને ૩૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેમ્પમાં વિશ્વના પ્રખ્યાત ઓડીયોમીટર (Labat Mini - USA) દ્વારા કાનની નસની સચોટ તપાસ કરવામાં આવશે. મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત અને ૫૦૦ થી વધુ દર્દીઓને સંતોષકારક પરિણામ આપનાર ઓડીયોલોજીસ્ટ લલીત સાગઠીયા (Master of Audiology) દ્વારા કાનની નસની ચકાસણી તથા હિયરીંગ એઇડનું સચોટ નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.સ્પીચ થેરાપી સારવાર પણ ઉપલબ્ધ:અહીં બોલવામાં અચકાવું, હકલાવવું, તોતડાપણું, ઉચ્ચારણમાં ખામી, લકવા કે હેમરેજને લીધે બોલવામાં તકલીફ, પુરુષોના અવાજ તીણા કે સ્ત્રીઓના અવાજ જાડા તથા ઘોઘરા થઈ જવાની તકલીફ, જન્મથી બહેરાશ ધરાવતા બાળકોની સ્પીચ થેરાપી, કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનવાળા બાળકોની સ્પીચ થેરાપી, ભાષા અને વાણીનો ધીમો વિકાસ તેમજ કપાયેલા હોઠ અને તાળવામાં કાણાં જેવી તકલીફો માટે સચોટ સ્પીચ થેરાપી સારવાર ઉપલબ્ધ છે.સરકારી કર્મચારીઓ માટે વિશેષ લાભ:સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે ગુજરાત સરકારની હિયરીંગ મશીનની રીએમ્બર્સ યોજનાનો લાભ અને માર્ગદર્શન પણ અહીથી પૂરા પાડવામાં આવશે.અહીં ReSound, WIDEX, PHONAK, અને oticon જેવી બ્રાન્ડના દરેક પ્રકારના ડીજીટલ બ્રાન્ડેડ મશીન ઉપલબ્ધ છે. આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે.સરનામું : ડેલ્ટાટોન હિયરીંગ એઇડ સેન્ટર & સ્પીચ થેરાપી, ડો. ભોરણીયા હોસ્પિટલ નીચે, ભીમાણી મેડીકલ સામે, જુના બસ સ્ટેન્ડ રોડ, મોરબીમો.9537753127મો.9712000794