પોતે જ મેન્યુફેક્ચરર હોવાથી વ્યાજબી ભાવે મળશે ઉચ્ચ ગુણવત્તાના દોરા, 4-પ્લાય અને કલર દોરા સહિતની અનેક વેરાયટી ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉદ્યોગો તેમજ અનાજ કરિયાણાના મોટા વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માધવ ટેક્સટાઇલ દ્વારા ખાસ 'બેગ ક્લોઝર મશીન દોરા'નું ઉત્પાદન કરવામાં આવે છે. તેઓ પોતે જ મેન્યુફેક્ચરિંગ કરતા હોવાથી ગ્રાહકોને સીધો ફાયદો મળશે અને ઉચ્ચ ગુણવત્તાનો માલ પ્રાપ્ત થશે.માધવ ટેક્સટાઇલના દોરાની ખાસિયતો: ● આ બેગ ક્લોઝર મશીનના દોરા એકદમ મજબૂત, સ્મૂથ અને ટકાઉ છે.● મોરબીના ઉદ્યોગોમાં રેગ્યુલર વપરાતા 4-પ્લાય (ફોર પ્લાય) દોરા અહીં ઉપલબ્ધ છે.● 4-પ્લાય ઉપરાંત 3-પ્લાય અને ઓવરલોક સહિતના દોરાની વેરાયટી પણ મળી રહેશે.● ગ્રાહકોની માંગ મુજબ કલર વાળા દોરાની વેરાયટી પણ ઉપલબ્ધ છે.અનાજ કરિયાણાના મોટા વેપારીઓ, યાર્ડના વેપારીઓ અને ફેક્ટરી ધારકો માત્ર એક ફોન કોલ કરીને પોતાનો ઓર્ડર નોંધાવી શકે છે.માધવ ટેક્સટાઇલમો.9620522222