વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નાલા નજીક આવેલ લુહાર સમાજની વાડી પાસે ગઈકાલે સવારે દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા ઉ.60 નામના વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.