મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત AWIS CERA LLPમાં કોન્ટ્રકટરો, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને લેબ આસિસ્ટન્ટ જોઈએ છે. આકર્ષક વેતન સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ● માટી ખાતા કોન્ટ્રાક્ટર● સોર્ટીંગ કોન્ટ્રાકટર● એડહેસીવ કોન્ટ્રાકટર● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10( મોરબી અને રાજકોટ માટે, 6 મહિનાનો અનુભવ જરૂરી, સેલેરી રૂ.18,000થી 25,000)● લેબ આસિસ્ટન્ટ ( 6 મહિનાનો અનુભવ જરૂરી, સેલેરી રૂ.15000)AWIS CERA LLPમનીષ વે બ્રિજ પાસે,રામદેવ હોટેલ નજીક, દ્વારકાધીશ શેરી, પીપળી રોડ, મોરબીગૌતમભાઈમો.9328393051