મોરબીથી દર અઠવાડિયે હરિદ્રારની બસ ઉપડશે : હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદયપુર, શ્રીનાથજી, અજમેર, જયપુર અને હરિદ્રાર આટલા હોલ્ટ રહેશે2×2 એસી બસમાં મુસાફરી બનશે આરામદાયક : ટીકીટ માત્ર રૂ.3000મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હરિદ્વારની યાત્રા હવે વધુ સરળ અને સુવિધાજનક બની છે. શ્રી સહજાનંદ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મોરબીથી હરિદ્વાર માટે દર અઠવાડિયે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ 2x2 A/C સ્લીપર કોચ છે. જેથી યાત્રિકો લાંબી મુસાફરીમાં થાક વિના આરામથી સફર કરી શકે. આ બસ મોરબીથી ઉપડીને વાયા હળવદ, ધ્રાંગધ્રા, અમદાવાદ, ઉદેપુર, શ્રીનાથજી, અજમેર અને જયપુર થઈને હરિદ્વાર પહોંચશે. જેથી હવે યાત્રાએ જનાર તમામ મુસાફરો સરળતાથી શ્રીનાથજી તથા હરિદ્વાર પહોંચી શકે છે. આ બસમાં મોરબીથી હરિદ્વારની ટીકીટના દર રૂ.3000 છે. જ્યારે અમદાવાદથી હરિદ્વાર ટિકિટના દર રૂ.2500 છે. બપોરે 1 વાગ્યે આ બસ મોરબીથી ઉપડે છે. મોરબીથી હરિદ્વાર જવા માટે બસનું ટાઈમ ટેબલતા.30 માર્ચ (સોમવાર)તા.5 એપ્રિલ (રવિવાર)તા.11 એપ્રિલ (શનિવાર)તા.17 એપ્રિલ (શુક્રવાર)તા.23 એપ્રિલ (ગુરૂવાર)તા.29 એપ્રિલ (બુધવાર)હરિદ્વારથી મોરબી આવવા માટે બસનું ટાઈમ ટેબલતા.2 એપ્રિલ (ગુરૂવાર)તા.8 એપ્રિલ (બુધવાર)તા.14 એપ્રિલ (મંગળવાર)તા.20 એપ્રિલ (સોમવાર)તા.26 એપ્રિલ (રવિવાર)તા.2 મે (શનિવાર)તો બુકીંગ માટે આજે જ સંપર્ક કરોશ્રી સહજાનંદ ટુર્સ & ટ્રાવેલ્સલાતી પ્લોટ શેરી નં.6, કોર્નર મેઈન રોડ, મોરબીમો.9825641241મો.9978950889મો.9979841241હરિદ્વાર ઓફિસ શ્રી કડવા પાટીદાર ભુવન, બી 15, સંગમપુરી નિકટ, સતવારા સમાજ સદાની ભક્તિ નિવાસની પાછળ, સપ્ત ઋષિ રોડ, હરિદ્વાર મો.9536863144મો.9979841241