ગંભીર ગુન્હા આચરનાર આરોપીઓ માટે રૂ.5 હજારથી લઈ 20 હજારના રોકડ ઇનામ અપાશે, માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશેમોરબી : રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા મોરબી જિલ્લાના સાત ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા કુલ 29 આરોપીઓ વિરુધ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યા બાદ બજવણીના પ્રયત્નો કરવા છતાં આરોપીઓ નહિ મળી આવતા આ ગુન્હેગારોને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને રૂ.5 હજારથી લઈ 20 હજાર રૂપિયાના ઇનામ જાહેર કરવામાં આવ્યા છે.રાજકોટ રેન્જ આઈજી દ્વારા મોરબી સહિત અલગ અલગ પાંચ જિલ્લામાં ગુન્હા આચરનાર ગુન્હેગારોને ઝડપી લેવા માટે ઇનામ જાહેર કરી આરોપીઓની ખબર આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવાનું પણ જાહેર કર્યું છે. નાસતા ફરતા આરોપીઓની વિગત નીચે મુજબ છે.દ્વારકા જિલ્લામાં ગુન્હા આચરનાર1. લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (જાટ) રહે.ખોજકીપુર ગામ તા.તરણતારણ જિ.અમૃતસર (પંજાબ) ઇનામ રૂ.10 હજાર 2. ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા મુળ ગામ-વેજા ગામ, તા.ગોંડલ જિ.રાજકોટ (ગુજરાત) હાલ રહે.શીવધારા સોસાયટી, પીર વાડી પાસે, લીજ્જત પાપડની પાછળ, ગોંડલ બાયપાસ રોડ, જિ.રાજકોટઇનામ રૂ.15 હજાર3.અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ રહે.ડેડીયાસણ, તા.જિ.મહેસાણા, તા.સંજાલી, તા.અંકલેશ્વર જિ.ભરૂચ તથા (મુળ રહે.ઓરીસ્સા) ઇનામ રૂ.10 હજાર4.કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા રહે.કાકડકુવા ગામ, સ્કુલ ફળીયુ, તા.કુક્ષી જિ.ધાર (મધ્યપ્રદેશ) ઇનામ રૂ.50005. રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ રહે.કદવાલબડી ગામ (સહરપુરા) તા.જાબત જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ઇનામ રૂ.5 હજાર6.દિનેશ જામસિંગ મેલા (ભીલ) રહે.કાકડકુવા ગામ, સ્કુલ ફળીયુ, તા.કુક્ષી જિ.ધાર (મધ્યપ્રદેશ) ઇનામ રૂ.5 હજારજામનગર જિલ્લામાં ગુન્હા આચરનાર આરોપી7.આસુતોષ શીવધરન ત્રીપાઠી રહે.દીબીયાપુર ગેલવિહાર નજીક, ઓરૈયા, (ઉત્તરપ્રદેશ) ઇનામ રૂ.50008.આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી રહે.અહેરીપુર ગામ જિ.ઇટાવા, (ઉતરપ્રદેશ) ઇનામ રૂ.50009.મહેન્દ્ર કૃષ્ણબલદેવ તીવારી રહે.ભરથના ગામ, મોતીગંજ એરીયા, જિ.ઇટાવા, (ઉતરપ્રદેશ) ઇનામ રૂ.5 હજાર10.લાલજી કૈલાશભાઇ પંડયા ઉ.વ.૬૫, રહે.રાજપાર્ક- રાધેકિષ્ના શકિત ડેરીની બાજુમાં, ચંદ્રિકાબેન દરજીના મકાનમાં જામનગર મુળ રહે.ખંભાળીયા ઇનામ રૂ.10 હજાર11. બાલુ માનસિંગ બીલવાવ રહે.મંડલી બડી તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) ઇનામ રૂ.500012.વસના ભુરા સરૂપા બીલવાલ રહે.મંડલી બડી તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ)ઇનામ રૂ.500013. કૈલાશ રામસીંગ અજનાર રહે.સુર્યગામ, તા.જાબત જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ઇનામ રૂ.5000મોરબી જિલ્લામાં ગુન્હા આચરનાર આરોપી14.સંદિપ ગોકરણભાઇ પાસવાન રહે.જારવા ગામ તા.તુલસીપુર જિ.બલરામપુર (ઉત્તરપ્રદેશ)ઇનામ રૂ.500015. રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી/શીખ રહે.ધુન્ના તા.નિશારાપનવા જિ.તરનતારન (પંજાબ)ઇનામ રૂ.10 હજાર16. સોનુસિંગ સતનામસિંગ જાટ શીખ, રહે.પટ્ટી ગામ, તા.પટ્ટી જિ.તરનતારણ તથા રહે.જીરાગામ તા.ફિરોજપુર (પંજાબ) ઇનામ રૂ.10 હજાર17. ગંગારામ છોટાડીલા ચતર રહે.ભરભરીયા, થાણા મંજરી, જિ.પશ્ચિમ સિહભુમી (ચાઇવાસ) (ઝારખંડ-બિહાર) ઇનામ રૂ.10 હજાર18.દેવાસી ઉર્ફે કનુ મદન પરી રહે.બોસ્તા તા.જિ.બાલાસોર (ઓડીસા) ઇનામ રૂ.5 હજાર19.રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ રાજપુત મુળ રહે.રામચુહા, પોસ્ટ સંભુગંજ જિ.બાકા (બિહાર) તથા રહે.ભારતનગર ભાવનગર રોડ,રાજકોટ શહેરઇનામ રૂ.8 હજાર20.ફારૂક હબીબ જામ રહે.જુની એસ.બી.આઈ બેન્ક પાસે માળીયા મીયાણા જિ.મોરબી ઇનામ રૂ.20 હજારરાજકોટ ગ્રામ્ય વિસ્તારમા ગુન્હા આચરનાર આરોપીઓ21. વિવેક ઉર્ફે ટેલર અમરેંન્દ્રસીંહ વિષ્ણુદેવસિંહ ચંદેલ રહે.હાલ રેલનગર સુર્યા પાર્ક બ્લોક નં. ૧૬ “ચંદ્રવંશી” રાજકોટ, મુળગામ પલવર તા.મનસારા પંચાયત, જિ.દરભંગા (બિહાર) ઇનામ રૂ.800022.રોહન બચાવપ્રસાદ રાવત (યાદવ) રહે.ગોરખપુર, દાઉતપુર, યાદવ કતરા બિલ્ડીંગ, મહાકાલી મંદિર પાસે, (ઉત્તરપ્રદેશ) ઇનામ રૂ.800023.મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા રહે. એજી,ડબલીકલન, તા.ટીંબ્બી, જિ.હનુમાનગઢ (રાજસ્થાન) ઇનામ રૂ.10 હજારસુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હા આચરનાર ઈનામી આરોપી24. રાજલખાન શખીમહંમદ મુસ્લીમ રહે.બદોખરી, તા.લહાર, જિ.ભીંડ (મધ્યપ્રદેશ) ઇનામ રૂ.5 હજાર25.મનુભા માનસિહ ઝાલા રહે.અલંકાર ટોકિઝ પાછળ, વિનુભાઇની ચાલી, ડાયમંડ સોસાયટી પાસે સુરેન્દ્રનગર તથા રહે.સીમલા ચોકડી, સર્વિસ સ્ટેશનની બાજુમાં, ગોધરા-અમદાવાદ હાઇવે, (ગુજરાત) મુળ રહે.શિયાણી તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર ઇનામ રૂ.800026. અલીભાઇ નથુભાઇ ડફેર રહે-ઇગંરોડી ગામ તા-લખતર જિ.સુરેન્દ્રનગર મુળગામ ગેડીયા ગામ તા.પાટડી જિ.સુરેન્દ્રનગર (ગુજરાત) ઇનામ રૂ.10 હજાર27.સંજુ ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર રહે.આકીયા તા.આમેઠ થાણા દીવેર ચોકી- કુઆથલ જિ.રાજસમંદ (રાજસ્થાન) ઇનામ રૂ.5 હજાર28.ડાલુરામ હાલુજી ગુર્જર રહે.ભભાણા તા.કરેડા, જિ.ભીલવાડા (રાજસ્થાન) ઇનામ રૂ.5 હજાર29.ભીખાભાઇ ભુરાભાઇ કુના, રહે.પલાસનેર, તા.શીરપુર, જિ.ધુળે, (મહારાષ્ટ્ર) ઇનામ રૂ.20 હજાર