મોરબી : ઉંચી માંડલ નિવાસી ધોરીબેન કેશવજીભાઈ સોરીયાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : ઉંચી માંડલ નિવાસી ધોરીબેન કેશવજીભાઈ સોરીયા (ઉં.વ. 92) તે કેશવજીભાઈ જીવરાજભાઈ સોરીયાના પત્ની, પ્રાણજીવનભાઈ, રમેશભાઈ, મનસુખભાઈ, રતિલાલભાઈ અને નીતિનભાઈના માતાનું તારીખ 25-3-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-3-2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ હોલ, ઘુનડા રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ઉંચી માંડલ મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 9725754677.