કેમ્પમાં ખ્યાતનામ નિષ્ણાંતો આપશે સેવા : કાનના હીયરિંગ એઇડનો ફ્રી ડેમો, કાનનો સાંભળવા માટેનો રિપોર્ટ (ઓડિયોગ્રામ) પણ ફ્રી : વિદેશી કંપનીના શ્રવણયંત્રો પર ખાસ ઓફરનો લાભ પણ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના કાનના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શનાળા રોડ પર આવેલ એપલ ડિજિટલ હીયરિંગ એઇડ સેન્ટર (એપલ ENT હોસ્પિટલ) દ્વારા આગામી તા.28 અને 29 માર્ચના રોજ એક ભવ્ય 'ફ્રી નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના આધુનિક મશીનો દ્વારા કાનની તપાસ કરી દર્દીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શનઆ કેમ્પમાં અનુભવી ENT નિષ્ણાંત ડૉ. અલ્કેશ પટેલ (M.S.(E.N.T.) D.L.O., સીનિયર ENT સર્જન) અને ડૉ. પૂજા ભીમાણી (કડીવાર) (MBBS(E.N.T.) D.L.O., ENT સર્જન) દ્વારા સેવાઓ આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના પ્રખ્યાત ઓડિયોલોજિસ્ટ વૈભવ પટેલ (Master of Audiology) દ્વારા કાનની ચકાસણી તથા હીયરિંગ એઇડનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.કેમ્પના દિવસે શું લાભ થશે?● વિશ્વના પ્રખ્યાત ઓડિયોમીટર (Interacoustic AA222) દ્વારા કાનની તપાસ તથા નિદાન.● કાનના હીયરિંગ એઇડનો ફ્રી ડેમો.● કાનનો સાંભળવા માટેનો રિપોર્ટ (ઓડિયોગ્રામ) ફ્રી.● કેમ્પના દિવસે હીયરિંગ એઇડ મશીનની ખરીદી પર 25% ડિસ્કાઉન્ટ.● હીયરિંગ એઇડની ખરીદી પર બે પેકેટ બેટરી ફ્રી.● હીયરિંગ એઇડનું કોમ્પ્યુટરાઇઝ્ડ સેટિંગ ફ્રી.● પેન્શનરને ગુજરાત સરકાર તરફથી મળતી 50000/- ની સહાય અંગે માર્ગદર્શન.● જર્મની, ડેનમાર્ક, USA ની કંપનીના વર્લ્ડ ક્લાસ ડિજિટલ શ્રવણયંત્ર વોરંટી સાથે મળશે.રજીસ્ટ્રેશન: કેમ્પમાં આવવા માટે ફોન પર નામ નોંધાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ. 100/- રાખવામાં આવેલ છે.કેમ્પ તા.28 અને 29 માર્ચસ્થળ : એપલ ENT હોસ્પિટલ, પહેલો માળ, ક્રિષ્ના હોસ્પિટલ અને મહેશ હોટેલની બાજુમાં, શનાળા રોડ, મોરબી.મો.7069870098#Morbi #MorbiUpdate #ENTCamp #HearingAid #FreeHealthCamp #AppleENTHospital #MorbiNews #HealthCare