આફ્રિકન જિમ્નાસ્ટિક્સ, આંતરરાષ્ટ્રીય કલાકારોના અદભુત કરતબો, સ્પેશિયલ સાયકલ શો અને સુંદર ડેકોરેશન સાથે પરિવાર માટે બેસ્ટ એન્ટરટેઈનમેન્ટ ડેસ્ટિનેશન : સર્કસ હવે થોડા દિવસો જ ચાલવાનું હોય, તેને માણવાનો અવસર ચૂકતા નહિમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને દિલધડક કરતબો દેખાડીને જલસો કરાવતું એશિયાડ સર્કસ હવે 6 એપ્રિલ સુધી જ ચાલવાનું છે. આ સર્કસમાં રોમાંચ અને મનોરંજનનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે, નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ શો માણી રહ્યા છે. હવે થોડા દિવસ જ સર્કસ ચાલવાનું હોય, જો તમે હજુ સુધી સર્કસ જોવા નથી આવ્યા તો આજે જ પધારો, આ અવસર ચૂકશો નહિ.એશિયાડ સર્કસમાં આફ્રિકન જિમ્નાસ્ટિક્સ અને એક્રોબેટ્સના શ્વાસ થંભાવી દે તેવા ખતરનાક અને શોકિંગ સ્ટંટ મુખ્ય આકર્ષણ છે. હવામાં ઊંચે ઝૂલા પરના કરતબો, રસ્સી અને સાડી પરના આકર્ષક સ્ટંટ તેમજ સ્પેશિયલ સાયકલ શો દર્શકોના રુંવાડા ઉભા કરી દેશે. આ ઉપરાંત, ઇથોપિયા અને તાંઝાનિયા સહિતના આંતરરાષ્ટ્રીય કલાકારો તથા નેપાળ, આસામ અને બંગાળ જેવા દેશના વિવિધ રાજ્યોના કલાકારો તેમની અદભુત કળાથી મોરબીના દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.સર્કસનો ડોમ અને કેમ્પસ અત્યંત આકર્ષક લાઇટિંગ અને બ્યુટીફુલ ડેકોરેશનથી સજ્જ કરવામાં આવ્યો છે. અહીં સિંહ અને હિપ્પોપોટેમસ જેવા મોટા આકર્ષક પ્રોપ્સ રાખવામાં આવ્યા છે, જ્યાં તમે તમારા પરિવાર અને મિત્રો સાથે યાદગાર ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવી શકો છો. દર્શકોની સુવિધા માટે અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને શીતલ આઈસ્ક્રીમ તથા નાસ્તા સાથેની ઉત્તમ કેન્ટીન ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. જો તમે કંઈક નવું અને રોમાંચક જોવા માંગતા હોવ, તો એકદમ એફોર્ડેબલ (વ્યાજબી) ટિકિટ દરે મળતું આ મનોરંજન બિલકુલ મિસ કરવા જેવું નથી.શો ટાઈમ :● બપોરે 3 વાગ્યે● સાંજે 6 વાગ્યે● રાત્રે 9 વાગ્યેએશિયાડ સર્કસના આકર્ષણના મુખ્ય કેન્દ્રો: ● રોમાંચક સ્ટંટ: આફ્રિકન જિમ્નાસ્ટિક્સ, એક્રોબેટ્સ, હવાઈ ઝૂલા, રસ્સી/સાડીના કરતબો અને સ્પેશિયલ સાયકલ શો.● કલાકારો: ઇથોપિયા, તાંઝાનિયા, નેપાળ, આસામ અને બંગાળના ટેલેન્ટેડ આર્ટિસ્ટનું શાનદાર પર્ફોર્મન્સ.● ખાસ સુવિધાઓ: ફોટોગ્રાફી માટે સુંદર ડેકોરેશન, ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે વિશાળ પાર્કિંગ તથા કેન્ટીન ફેસિલિટી.● ટિકિટ: દરેક વર્ગને પરવડે તેવા એકદમ વ્યાજબી ટિકિટ દર.એશિયાડ સર્કસ, મહેન્દ્રનગર ચોકડી, મોરબીવધુ માહિતી માટેમો.9624935319મો.8859478776