મો તથા ગળાનું કેન્સર, મગજની ગાંઠો, ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટ, સ્તન અને ગાયનેકોલોજી મેલીગ્નેન્સી સહિતના રોગોની નિષ્ણાંત રેડિયેશન ઓન્કોલોજીસ્ટ દ્વારા ઘરઆંગણે જ સારવારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કેન્સર જેવા જટિલ રોગોની સારવાર માટે નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણે જ મળી રહે તેવા ઉદ્દેશ સાથે મોરબીમાં સ્ટર્લિંગ હોસ્પિટલ (રાજકોટ)ના કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડો. રુચિ રાજગોરની ખાસ ઓપીડીનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યું છે.રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડો. રુચિ રાજગોર દ્વારા મોરબીમાં નિયમિત દર મહિનાનાં ચોથા શુક્રવારે ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત તેમના દ્વારા 27 માર્ચને શુક્રવારના રોજ સવારે 11:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, સવસર પ્લોટ, મોરબી - 363641 ખાતે ઓપીડી રાખવામાં આવી છે.ડો. રુચિ રાજગોર DNB (Radiation Oncology) ની ડિગ્રી ધરાવે છે. તેઓએ સી.યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર, ગુજરાતમાંથી MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે અમદાવાદના એચસીજી કેન્સર સેન્ટરમાંથી DNB (Radiation Oncology) ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ એશોશિયેશન ઓફ રેડિયેશન ઓન્કોલોજી ઓફ ઈન્ડિયાના મેમ્બર પણ છે.ડો. રુચિ રાજગોરે ભૂતકાળમાં કે.કે.પટેલ - સિમ્સ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે સેવાઓ પ્રદાન કરી છે. તેઓ મોં તથા ગળાનું કેન્સર, મગજની ગાંઠો, ફેફસાનું કેન્સર, અપર જી.આઈ અને જી.યુ. કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન અને ગાયનેકોલોજી મેલીગ્નેન્સી, સાર્કોમા અને લિમ્ફોમા જેવા રોગોના નિષ્ણાંત છે. વધુમાં તેઓ 3D-CRT, IMRT, IGRT, VMAT અને ART જેવી આધુનિક રેડિયેશન થેરાપી પદ્ધતિઓમાં નિપુણ છે.ઓપીડી તા. 27 માર્ચ, શુક્રવારસમય : 11થી 12એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, સાવસર પ્લોટ, મોરબીમો.9574000691