તા.24થી 26 માર્ચ સવારે 10:30થી બપોરે 1:30 દરમિયાન રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ હિયાશા સોલારમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપવા આવવાનું રહેશે. ● ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ - 4અભ્યાસ : અન્ડરગ્રેજ્યુએટઉંમર : 25થી 30 વર્ષટેકનીકલ અને એન્જીનિયરિંગ બેગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય( બાઇક અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી)હિયાશા સોલાર સીસ્ટમF-46, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો.9727097979