મોરબી : મોરબી શહેરના ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ (PGVCL) ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ ફીડરોમાં આગામી બુધવાર, તારીખ ૨૫-૦૩-૨૦૨૬ ના રોજ વીજ કાપ રહેશે. ૧૧ કેવી રાજનગર, લાતી પ્લોટ, હોસ્પિટલ અને મૂનનગર ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે, જેની તમામ વીજ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું છે.વીજ કાપથી અસરગ્રસ્ત વિસ્તારોરાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક આસપાસનો વિસ્તાર, લાતી પ્લોટ ૨, ૩, ૪, ૫ અને ૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, અયોધ્યા પુરી મેઈન રોડ, રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, જોન્સ નગર, સાવસર પ્લોટ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિંહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્તિ સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કૂલ, સદભાવના હોસ્પિટલ આસપાસના વિસ્તાર, ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3,4નો એરિયા વગેરે વિસ્તારોમાં વીજ કાપ રહેશે.#Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiNews #VajeparSubstation