મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 24-3-2026 ને મંગળવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1650/-ઘઉં: રૂ. 582/-તલ: રૂ. 1300/-ધાણા: રૂ. 1900/-મગફળી: રૂ. 1420/-જીરું: રૂ. 4070/-સુવાદાણાઃ રૂ. 1310/-રાયડો: રૂ. 1172/-રાય: રૂ. 1292/-તુવેર: રૂ. 1450/-ચણા: રૂ. 1034/-એરંડા: રૂ. 1266/-કાળા તલ રૂ. 1835/-સફેદ ચણા: રૂ. 1720/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 920/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 500/-ગુવાર: રૂ. 1200/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 280/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 440/-લીંબુ: રૂ. 1800/-દુધી: રૂ. 200/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે માત્ર 3560 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 182 ક્વિન્ટલ કપાસ, 120 ક્વિન્ટલ તુવેરની આવક, 582 ક્વિન્ટલ જીરુંની આવક, 202 ક્વિન્ટલ રાયડાની આવક, 633 ક્વિન્ટલ ચણા, 82 ક્વિન્ટલ રાયની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi