સ્પાઇનલ કોર્ડ અને બ્રેઇન ટ્યુમર, એપીલેપ્સી, પાર્કિન્સન્સ, માથાનો દુખાવો, મણકાની સર્જરી સહિતની મગજ અને જ્ઞાનતંતુને લગતી જટિલ સમસ્યાઓનું નિદાન મળશે ઘરઆંગણેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મગજ અને મણકાને સબંધિત રોગોની સારવાર માટે હવે મોરબીવાસીઓને બીજે ક્યાય દૂર નહિ જવું પડે. કારણકે નિષ્ણાંત ન્યુરો અને સ્પાઇન સર્જન એવા ડો. મયંક વેકરિયા આગામી ગુરુવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવા જણાવાયું છે.રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા કન્સલ્ટન્ટ, ન્યુરો અને સ્પાઇન સર્જન ડો. મયંક વેકરિયા - MBBS, MS (General Surgery), DNB (Neurosurgery) આગામી તા. 26 માર્ચને ગુરુવારના રોજ સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઓપીડી યોજશે.તેઓ સ્પાઇનલ કોર્ડ અને બ્રેઇન ટ્યુમર (મગજ અને કરોડરજ્જુની ગાંઠ), એપીલેપ્સી (આંચકી/વાઈ), પાર્કિન્સન્સ ડિસીઝ અને હલનચલનની અન્ય તકલીફો, માથાનો દુખાવો, ન્યુરો - ઓન્કોલોજી, સેરેબ્રોવાસ્ક્યુલર અને સ્કલ બેઝ સર્જરી, જટિલ મણકાની સર્જરી (મિનીમલી ઈન્વેસીવ), બ્રેકીયલ પ્લેક્સસ અને પેરીફેરલ નર્વ ઈન્જરી, ન્યુરો-એન્ડોસ્કોપી, DBS (ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન) તેમજ સ્પાસીટી અને એપીલેપ્સીને લગતી સર્જરીના નિષ્ણાંત છે.ડો. મયંક વેકરિયાએ મહારાષ્ટ્રની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજમાંથી MBBS, કરાડની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી MS (General Surgery) અને મુંબઈની પ્રખ્યાત જસલોક હોસ્પિટલમાંથી DNB (Neurosurgery) કરેલું છે. તેઓ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં જનરલ સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 3 વર્ષનો બહોળો અનુભવ પણ ધરાવે છે. આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.ઓપીડી તા. 26 માર્ચ, ગુરુવારસમર્પણ હોસ્પિટલમહેન્દ્રનગર ચોકડી, મોરબીસમય : 10થી 12રજિસ્ટ્રેશન માટેમો.9512433133 મો.9512533133વધુ માહિતી માટે મો.9574000692