મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના જુના ઘુંટુ રોડ પર કનૈયા પાન પાસે દરોડો પાડી આરોપી કીર્તિ જયંતીલાલ વરાણીયા ઉ.23 રહે.ત્રાજપર ખારી, રામજીમંદિર પાસે, મોરબી વાળાને વિદેશી દારૂની બે 180 મીલી માપની બોટલ કિંમત રૂપિયા 550 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.