ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી સહિતની તમામ આઇટમો પર ખાસ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ કેશબેક, શ્યોર ગિફ્ટ અને સરળ હપ્તે ફાયનાન્સની સુવિધા ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે એસીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો ? થોડા જ સમયમાં એસીના ભાવ વધવા જઇ રહ્યા છે તો તે પહેલાં જ 'યોગી ઇલેક્ટ્રોનિક્સ' માં પધારો, અહીં જુના ભાવમાં શાનદાર અને આકર્ષક ઓફર્સ સાથે અઢળક ફાયદો થવાનો છે. યોગી ઇલેક્ટ્રોનિક્સમાં કાળઝાળ ગરમીને મ્હાત આપવા માટે 1.5 ટનનું એસી માત્ર રૂ. 28,490/-ની આકર્ષક શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી અને ઘરઘંટી સહિતની ઘરવપરાશની તમામ ઇલેક્ટ્રોનિક આઇટમો પર ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર આકર્ષક કેશબેકનો લાભ મળવાનો છે. ઉપરાંત ગ્રાહકોને દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ પણ મળવાની છે. કોઈ પણ વસ્તુ આસાન હપ્તેથી ખરીદી કરવા માટે સરળ ફાયનાન્સની સુવિધા ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને ફાયદા સાથે શોપિંગનો લાભ લ્યો...ઉપલબ્ધ નામાંકિત બ્રાન્ડ્સ:● Mitsubishi heavy duty● Daikin● Hitachi● Panasonic● Samsung● Whirlpool● Bluestar● Lloyd● Voltas● Wyvor● Akai● Ogeneralબ્રાન્ચ - 1જુના મહાજન ચોક, શેરી નં. 2,ગાયત્રી મોબાઈલ પાસે, મોરબી.મોબાઈલ: 9825648696બ્રાન્ચ - 2રામ ચેમ્બર, પહેલો માળ,ગેસ્ટ હાઉસ રોડ, મોરબી.મોબાઈલ: 9904255444