મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 23-3-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1652/-ઘઉં: રૂ. 575/-તલ: રૂ. 1900/-ધાણા: રૂ. 2000/-મગફળી: રૂ. 1450/-જીરું: રૂ. 4070/-અસેરીયો: રૂ. 1100/-સુવાદાણાઃ રૂ. 1840/-મેથી: રૂ. 1050/-રાયડો: રૂ. 1188/-રાય: રૂ. 1300/-તુવેર: રૂ. 1462/-ચણા: રૂ. 1034/-એરંડા: રૂ. 1250/-અજમોઃ રૂ. 2400/-સફેદ ચણા: રૂ. 1706/-રાય: રૂ. 1274/-સફેદ ચણાઃ રૂ. 1440/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 960/-રીંગણા: રૂ. 420/-કારેલા: રૂ. 600/-ગુવાર: રૂ. 1200/-ભીંડો: રૂ. 560/-ટમેટા: રૂ. 280/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 460/-લીંબુ: રૂ. 1860/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે કમોસમી વરસાદની આગાહી બાદ આજે ખુલતા સપ્તાહે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે માત્ર 2549 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 195 ક્વિન્ટલ કપાસ, 83 ક્વિન્ટલ તુવેરની આવક, 533 ક્વિન્ટલ જીરુંની આવક, 262 ક્વિન્ટલ રાયડાની આવક, 773 ક્વિન્ટલ ચણા, 218 ક્વિન્ટલ રાયની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi