મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જો તમે મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર એક સુંદર, વિશાળ અને શાંતિપૂર્ણ જગ્યાએ પોતાનું ઘર શોધી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ તક છે. રવાપર રોડ પર આવેલી જાણીતી શાસ્ત્રીનગર સોસાયટીમાં એક આકર્ષક અને વિશાળ ટેનામેન્ટ તાત્કાલિક ધોરણે વેચાણ માટે ઉપલબ્ધ છે.રહેવા માટે અથવા ઉત્તમ રોકાણ કરવા માટે આ એક સારી મિલકત છે. આ મકાનની રૂબરૂ મુલાકાત લેવા અથવા વધુ માહિતી મેળવવા માટે આજે જ પર સંપર્ક કરો.મુખ્ય ખાસિયતો:● પ્લોટ એરિયા: 1075 સ્ક્વેર ફૂટ(21.5×50)● બાંધકામ: 2000 સ્ક્વેર ફૂટ (ઉપર અને નીચે એમ બન્ને માળનું વિશાળ બાંધકામ), બે બેડરૂમ એટેચ્ડ બાથરૂમ, હોલ,કિચન,ડાઇનિંગ, પાંચ બાથરૂમ ત્રણ ટોઈલેટ્સ...● ફળિયું : 210 સ્ક્વેર ફૂટ અને મકાનની બંને બાજુ ગેલેરી (રવેશ) તથા ઉપરનીચે સરખું બાંધકામ તથા ફિક્શ ફર્નીચર પણ છે.● રસ્તો અને લોકેશન: મકાનની આગળ 30 ફૂટનો પહોળો રોડ આવેલો છે. વિશેષતા એ છે કે મકાનની પાછળ( કોર્નર શેરી) એમ બંને બાજુ રોડ તથા શેરી પડે છે.● હવા-ઉજાસ: મકાનની બરાબર પાછળ જ સાર્વજનિક પ્લોટ આવેલો હોવાથી ઘરમાં કુદરતી હવા અને પ્રકાશની ઉત્તમ વ્યવસ્થા છે તથા ઉત્તમ પાર્કીંગ માટે તથા નાના પ્રસંગ માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ છેસરનામું: આશાપૂરા આશિષ,શાસ્ત્રીનગર,અનુપમ સોસાયટી પાછળનિલકંઠ વિદ્યાલયની સામૈરવાપર રોડ, મોરબીમો.9879329614તદ્ઉપરાંત રવાપર રોડ ઉપર રવાપર ગામ પછી કૃષ્ણા વિદ્યાલય બાજુમાં આગળ ભૂમિ ભક્તિ સોસાયટીમાં ઘુનડા રોડ ઉપરથી સીધો પ્રવેશ મળે એવો પ્લોટ નંબર.41( 27×50=1350 સ્ક્વેર ફૂટનો પ્લોટ પણ વેંચવાનો છે.તથા સામેકાંઠે ટીંબડી પાટીયા પાસે હોટલ ફર્નની નીચે પેસિફિક બિઝનેસ સેન્ટરમાં ફર્સ્ટ ફ્લોર ઉપર દુકાન નંબર.142 પણ વેચવાની છે.સંપર્ક:9879329614 #MorbiUpdate #Morbi #MorbiRealEstate #PropertyForSale #RavaparRoad #TenementForSale #MorbiProperties #RealEstate #HouseForSale