લક્ષ્મીવાસ નિવાસી રામજીભાઈ દેવજીભાઈ કાવરનું અવસાન, સોમવારે બેસણું મોરબી: લક્ષ્મીવાસ નિવાસી રામજીભાઈ દેવજીભાઈ કાવર તેઓ કાનજીભાઈ અમરશીભાઈ સદાતીયા, ગણેશભાઈ અમરશીભાઈ સદાતીયા, ભુદરજીભાઈ અમરશીભાઈ સદાતીયા, બાબુભાઈ અમરશીભાઈ સદાતીયા, સવજીભાઈ અમરશીભાઈ સદાતીયા અને મનસુખભાઈ અમરશીભાઈ સદાતીયાના બનેવીનું તારીખ 21/03/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સસરા પક્ષનું બેસણું તારીખ 23/03/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે 'શિવાલય' આલાપ પાર્ક શેરી નંબર 7, મોરબી ખાતે રાખેલ છે.