પ્લે હાઉસથી લઈ ધો.12 (આર્ટસ/કોમર્સ) સુધીના ગુજરાતી માધ્યમના શિક્ષકો, કોમ્પ્યુટર ટીચર અને ક્લાર્ક માટે આકર્ષક તક: 15 દિવસમાં અરજી કરવાની રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા ગીતાંજલી વિદ્યાલય દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુજરાતી માધ્યમમાં વિવિધ વિભાગો માટે સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.ગીતાંજલી વિદ્યાલયમાં સવારપાળી (Play House થી 12th Arts/Commerce) અને બપોરપાળી (ધોરણ 1 થી 9) માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા સ્ટાફની નિમણૂક કરવાની છે:● પૂર્વ પ્રાથમિક: Pre.P.T.C. / P.T.C. / Graduate● પ્રાથમિક: P.T.C. / B.Ed.● માધ્યમિક: B.A. / B.Com / B.Sc. / B.Ed.● ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ): M.Com. / M.A. / B.Ed. / M.Ed.● કોમ્પ્યુટર ટીચર: B.C.A / M.C.A● ક્લાર્ક: Graduateઅરજી કરવા માટેની અગત્યની નોંધ:રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી સાથે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવની નકલ અને ફોટોગ્રાફ ૧૫ દિવસની અંદર રૂબરૂ અથવા સંસ્થાના નીચે આપેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલી આપવાના રહેશે. સંસ્થા દ્વારા અનુભવી ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારે પોતાની અરજી ઉપર જગ્યાનું નામ અને વિષય ફરજિયાત લખવાનો રહેશે.ગીતાંજલી વિદ્યાલયવૈભવનગર સોસાયટી,ઉમિયા સર્કલની નજીક,શનાળા રોડ, મોરબીમો.7016278907મો.8401460641#Morbi #MorbiUpdate #MorbiJobs #GitanjaliVidyalaya #JobVacancy #TeachingJobs #Education #MorbiNews #CareerInMorbi