કમરના દુખાવા અને થાકથી બચવા આજે જ બદલો તમારું મેટ્રેસ, મોરબીવાસીઓને આ મેટ્રેસ મળશે સીધા ફેક્ટરી ભાવેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સવારે ઉઠીને કમર કે ડોક દુખવી, આખો દિવસ થાક લાગવો, પૂરતી ઊંઘ ન આવવી કે મૂડ ખરાબ રહેવો - આ બધી સમસ્યાઓનું મૂળ તમારું ખરાબ અથવા ખોટી ક્વોલિટીનું ગાદલું હોઈ શકે છે! તમારી આ ઊંઘની સમસ્યાઓને કાયમ માટે દૂર કરવા અને રોજ રાત્રે 5-સ્ટાર હોટલ જેવો જ લક્ઝુરિયસ અને રિલેક્સિંગ અહેસાસ કરાવવા મોરબીના આંગણે જ તૈયાર થઈ રહ્યા છે 'Blu Bliss Mattress'. લોકોને ઊંઘમાં બેસ્ટ કમ્ફર્ટ આપવાના ધ્યેય સાથે વર્ષ 1999માં મોરબીમાં જ આ બ્રાન્ડનો પાયો નખાયો હતો. સતત રિસર્ચ અને અત્યાધુનિક ટેકનોલોજીથી નિર્માણ પામતા આ મેટ્રેસ આજે એક્સપોર્ટ માર્કેટમાં પણ ડંકો વગાડી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે, મોરબીમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી મોરબીવાસીઓને આ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રીમિયમ ગાદલા એકદમ હોલસેલ ભાવમાં મળે છે.'Blu Bliss Mattress' ખાતે 20થી વધુ પ્રીમિયમ અને ઓર્થોપેડિક મેટ્રેસની રેન્જ ઉપલબ્ધ છે. આવો જાણીએ ગ્રાહકોની પહેલી પસંદ બનેલા તેમના 3 શાનદાર મોડલ્સ વિશે:● Havenlyn (હેવનલાઈન): જેમને ઊંઘતી વખતે એકદમ બાઉન્સી અને સપોર્ટિવ બેઝ જોઈએ છે તેમના માટે આ લેટેક્સ ફોર્મવાળું ગાદલું સ્વર્ગ સમાન છે. આ તમને અલ્ટીમેટ લક્ઝુરિયસ ફીલ આપે છે. ● Fressio (ફ્રેશિયો): પોકેટ સ્પ્રિંગ અને હાઈ-ડેન્સિટી પ્રેશર રિલીવિંગ મેમરી ફોર્મનું અદભુત કોમ્બિનેશન. આ ગાદલું તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવી કમર અને સાંધાના દુખાવામાં મોટી રાહત આપે છે.● Royce (રોયસ): ગરમીની સિઝનમાં પણ ઠંડકનો અહેસાસ કરાવતું પ્રીમિયમ સ્પ્રિંગ મેટ્રેસ. આ ગાદલાની ખાસિયત એ છે કે તે શરીરની ગરમીને શોષી લે છે, જેથી પરસેવો નથી થતો અને તમને મળે છે એકદમ આરામદાયક ઊંઘ.આંખ બંધ કરીને કે માત્ર ફોન પર માહિતી મેળવીને ક્યારેય મેટ્રેસ ન ખરીદાય. કારણકે ઊંઘ અને સ્વાસ્થ્યનો સવાલ છે, તો આજે જ રૂબરૂ મુલાકાત લો, ગાદલા પર બેસી, ચેક કરીને તેનું કમ્ફર્ટ જાતે ચેક કરો અને તમારી જરૂરિયાત મુજબ યોગ્ય મેટ્રેસની પસંદગી કરો.BLU BLISS MATTRESSઅજંતા કલોક પાસે,મોરબી- રાજકોટ હાઇવે,વિરપર, મોરબી.મો.નં.8153931234#Morbi #MorbiUpdate #BluBlissMattress #PremiumMattress #HealthySleep #OrthopedicMattress #SleepWell #MorbiBusiness #Gujarat #VocalForLocal #HomeDecor