મોરબી : મોરબી શહેર જિલ્લામાં ભારે પવન ફૂંકતા લાલપર નજીક આવેલ ફિન સિરામિક ફેકટરીમાં પવન ભરાઈ જતા પતરાની બે લાઈનો ઉચકાઈને ઉડી ગઈ હતી.જો કે, અન્ય કારખાનાઓમાં પણ ભારે પવનને કારણે નુકશાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.