મોરબી : મોરબી શહેરના સર્કિટ હાઉસ નજીક અંદાજે 40થી 45 વર્ષના અજાણ્યા યુવકનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે અનંત નગરમાં રહેતા જયભાઈ શૈલેષભાઇ સવાડિયાએ બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.