રેમન્ડ કે અન્ય બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માટે ઉત્તમ તક, કાપડ લાઇનનો અનુભવ ન હોય તો 30 વર્ષના અનુભવીઓ દ્વારા મળશે ફ્રી માર્ગદર્શન : કુલ 8 દુકાનો આપવાની છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે મોરબીમાં નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. મોરબીના હાર્દસમા વિસ્તાર એવા શનાળા રોડ પર, સ્કાય મોલની બરાબર બાજુમાં એકદમ પ્રાઇમ લોકેશન પર 8 વિશાળ દુકાનો વેચાણ તેમજ લોંગ લીઝ (ભાડા)થી ઉપલબ્ધ છે.પહેલા માળે આવેલી આ તમામ દુકાનો 32x38ની વિશાળ સાઈઝ ધરાવે છે. જે રેમન્ડના શોરૂમ અથવા અન્ય કોઈપણ જાણીતી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માટે એકદમ લાયક અને આદર્શ જગ્યા છે. શનાળા રોડ જેવા ધમધમતા વિસ્તારમાં હોવાથી અહી ગ્રાહકોનો આવરો-જાવરો સારો રહે છે, જે કોઈપણ નવા વેપાર માટે ખૂબ ફાયદાકારક છે.નોંધનીય છે કે, જો તમે રેમન્ડ અથવા અન્ય કોઈ બ્રાન્ડનો કાપડનો શોરૂમ કરવા માંગો છો, પરંતુ તમને કાપડ લાઇનનો કોઈ અગાઉનો અનુભવ કે વિષયની ઊંડી માહિતી નથી, તો મુંઝાવવાની જરાય જરૂર નથી. આ અંગે 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા લોકો દ્વારા તમને નવો બિઝનેસ સેટ કરવા માટે તદ્દન ફ્રી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવશે.આજે જ આ લોકેશનની મુલાકાત લો અને તમારા સપનાનો બિઝનેસ સાકાર કરો. દલાલ ભાઈઓ પણ આવકાર્યસ્થળ: સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબી.મો.9879224230 #Morbi #MorbiUpdate #MorbiBusiness #RealEstateMorbi #CommercialPropertyMorbi #ShanalaRoad #NewBusinessMorbi #FranchiseOpportunity #MorbiNews