હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા મૂળ છોટાઉદેપુર ગામના વતની રણજીતભાઈ રાજુભાઇ તડવી ઉ.35 ખૂબ જ જીદી સ્વભાવના હોવાની સાથે વાત વાતના ગુસ્સે થઈ જવાની સાથે ભાન ભૂલ જતા હોવાથી ગઈકાલે ભૂલથી વાડીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.