યુવા, કિસાન, મહિલા, બક્ષીપંચ, લઘુમતી અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારો જાહેરમોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પ્રભારી સાથે પરામર્શ કરી વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા યુવા મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા હોદ્દેદારોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. યુવા મોરચો ● ઉપપ્રમુખ: જયેન્દ્રસિંહ મધુભા ઝાલા (વાંકાનેર શહેર), અરુણભાઈ જયંતિલાલ ડાભી (મોરબી શહેર), કવિનભાઈ જીતેન્દ્રભાઈ શાહ (મોરબી તાલુકો), યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા (મોરબી શહેર), નિકુંજભાઈ દિનેશભાઈ વિડજા (માળીયા તાલુકો)● મંત્રી: દર્શનભાઈ અજીતભાઈ મિયાત્રા (મોરબી તાલુકો), વિરલભાઈ સુંદરજીભાઈ અઘેરા (મોરબી તાલુકો), નીતાબેન ત્રિકમજીભાઈ પરમાર (મોરબી શહેર), વનરાજસિંહ વાઘજીભાઈ પઢીયાર (હળવદ તાલુકો), તેજસભાઈ મહેન્દ્રભાઈ બારા (મોરબી શહેર)● કોષાધ્યક્ષ: હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા (માળીયા તાલુકો)● સહ કોષાધ્યક્ષ: ભાવિશાબેન છગનભાઈ સરડવા (મોરબી શહેર)●કાર્યાલય મંત્રી: કુલદીપભાઈ ગુણવંતભાઈ ચાવડા (ટંકારા તાલુકો)● સહ કાર્યાલય મંત્રી: અંકિતભાઈ સવજીભાઈ અમૃતિયા (મોરબી તાલુકો)કિસાન મોરચો● ઉપપ્રમુખ: જસમતભાઈ રણછોડભાઈ નમેરા (ટંકારા તાલુકો), ઉગાભાઈ ગોવિંદભાઈ રાઠોડ (મોરબી શહેર), બચુભાઈ ગોવિંદભાઈ અમૃતિયા (મોરબી તાલુકો), વનરાજસિંહ કનુભા જાડેજા (મોરબી શહેર)જયદિપભાઈ બાલુભાઈ સંઘાણી (માળીયા તાલુકો)● મંત્રી: પુષ્પરાજસિંહ કૃષ્ણસિંહ જાડેજા (મોરબી શહેર), તરુણભાઈ કેશવજીભાઈ અઘારા (મોરબી તાલુકો), રમેશભાઈ હરખજીભાઈ દેત્રોજા (મોરબી તાલુકો), અશોકભાઈ પરસોત્તમભાઈ કોટડીયા (મોરબી શહેર), રીટાબેન દેવકરણભાઈ પરમાર (મોરબી તાલુકો)● કોષાધ્યક્ષ: ભરતભાઈ લખુભાઈ ડાંગર (મોરબી શહેર)● સહ કોષાધ્યક્ષ: પ્રવિણભાઈ ધનજીભાઈ પડસુંબિયા (મોરબી તાલુકો)● કાર્યાલય મંત્રી: નીલાબેન નરેશભાઈ ચૌહાણ (મોરબી શહેર)મહિલા મોરચો● ઉપપ્રમુખ: મયુરીબેન પરાગભાઈ કોટેચા (મોરબી શહેર), હીનાબેન હરીશભાઈ મહેતા (હળવદ શહેર), ભાનુબેન પ્રવિણભાઈ ભુત (મોરબી તાલુકો), ભાવનાબેન પ્રવિણભાઈ બદ્રકીયા (મોરબી શહેર), જાગૃતિબેન રાજેશભાઈ દશાડીયા (મોરબી શહેર)● મંત્રી: પ્રવિણાબેન પ્રવિણભાઈ સવાડીયા (મોરબી શહેર), આરતીબેન સુરેશભાઈ ટુંડીયા (મોરબી તાલુકો), દિપાલીબેન જયેશભાઈ માલણ (વાંકાનેર તાલુકો), હેતલબેન રમણીકભાઈ પરમાર (મોરબી શહેર), હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા (ટંકારા તાલુકો)● કોષાધ્યક્ષ: દક્ષાબેન હિતેશભાઈ જોષી (મોરબી શહેર)● સહ કોષાધ્યક્ષ: મનીષાબેન ધીરુભાઈ પ્રાંગા (માળીયા તાલુકો)● કાર્યાલય મંત્રી: ચંપાબેન હેમંતભાઈ ટુંડીયા (મોરબી તાલુકો)બક્ષીપંચ મોરચો● ઉપપ્રમુખ: સુરેશભાઈ પોપટભાઈ શિરોહીયા (મોરબી શહેર), બિપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ (ટંકારા તાલુકો), નાગરભાઈ હરજીભાઈ દલવાડી (હળવદ શહેર), વસંતભાઈ દેવશંકરભાઈ વ્યાસ (મોરબી શહેર), ઘેલાભાઈ મેપાભાઈ ભરવાડ (ટંકારા તાલુકો)● મંત્રી: શીવુભા લાભુભા ગઢવી (મોરબી તાલુકો), રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ (મોરબી શહેર), જીગ્નેશભાઈ દિનેશભાઈ પરમાર (મોરબી શહેર), રીટાબેન ભરતભાઈ મુંડીયા (મોરબી તાલુકો), મયુરીબેન ધર્મેશભાઈ મકવાણા (વાંકાનેર તાલુકો)● કોષાધ્યક્ષ: દ્વારકેશભાઈ પીઠાભાઈ કુંભારવાડીયા (મોરબી તાલુકો)● સહ કોષાધ્યક્ષ: રોહિતભાઈ ભીખાભાઈ ભરવાડ (વાંકાનેર તાલુકો)● કાર્યાલય મંત્રી: હિતેશભાઈ ખોડીદાસભાઈ ભાવસાર (મોરબી શહેર)લઘુમતી મોરચો● ઉપપ્રમુખ: મોઝમીલભાઈ યુસુફભાઈ ગાલબ (મોરબી શહેર), અબ્દુલરહીમભાઈ નુરમહમદભાઈ બાદી (વાંકાનેર તાલુકો), જાવિદભાઈ આમદભાઈ માંડકીયા (ટંકારા તાલુકો), હનીફભાઈ મુસાભાઈ લોલાડીયા (હળવદ શહેર), ડો. અવેશભાઈ મહંમદયુસુફભાઈ ચાનીયા (મોરબી શહેર)● મંત્રી: ઇલ્મુદ્દીનભાઈ ઇબ્રાહિમભાઈ માથકીયા (વાંકાનેર તાલુકો), સિકંદરભાઈ ગુલામરસુલભાઈ મેસાણીયા (ટંકારા તાલુકો), અલીયાસભાઈ હાજુભાઈ માલવાણી (માળીયા તાલુકો), જાનમહંમદભાઈ અબ્દુલભાઈ ચાનીયા (મોરબી શહેર), બિલાવલભાઈ ઇકબાલભાઈ ખોલેરા (મોરબી શહેર)● કોષાધ્યક્ષ: મોયુદ્દીનભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર (વાંકાનેર તાલુકો)● કાર્યાલય મંત્રી: ઇમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકીયા (મોરબી શહેર)અનુસૂચિત જાતિ મોરચો● ઉપપ્રમુખ: બળવંતભાઈ મોહનભાઈ સનારીયા (મોરબી શહેર), દિપકભાઈ મુળજીભાઈ ચૌહાણ (મોરબી શહેર), કલ્પેશભાઈ ગોવિંદભાઈ પરમાર (ટંકારા તાલુકો), સુભાષભાઈ કિશોરભાઈ પુરબીયા (મોરબી શહેર), મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી (મોરબી શહેર)● મંત્રી: વિજયભાઈ મોહનભાઈ સોલંકી (ટંકારા તાલુકો), હરેશભાઈ રામજીભાઈ પરમાર (હળવદ શહેર), અમિતભાઈ નરશીભાઈ ધોળકીયા (મોરબી તાલુકો), નારણભાઈ પુનાભાઈ સોલંકી (વાંકાનેર તાલુકો), લક્ષ્મીબેન મુકેશભાઈ ટુંડીયા (મોરબી તાલુકો)● કોષાધ્યક્ષ: જશવંતીબેન લલીતભાઈ મકવાણા (મોરબી શહેર)● સહ કોષાધ્યક્ષ: કેશાભાઈ ગોવિંદભાઈ ઝાલા (માળીયા તાલુકો)● કાર્યાલય મંત્રી: લાલજીભાઈ મુળજીભાઈ સોલંકી (મોરબી તાલુકો)#MorbiUpdate #Morbi #BJP #MorbiBJP #MorbiNews #GujaratBJP #PoliticalNews