મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં શુદ્ધ અને ભેળસેળ વગરનું દૂધ અને ઘી મળવું મુશ્કેલ છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માધવ ગીર ગૌશાળા ખાસ દેશી ગીર ગાયોનું 100% નેચરલ અને ગુણવત્તાયુક્ત દૂધ તથા ઘી લઈને આવ્યું છે.વૈદિક વલોણા પદ્ધતિથી તૈયાર થયેલું શુદ્ધ ઘીઅહીં મળતું દેશી ગીર ગાયનું ઘી એકદમ પરંપરાગત અને વૈદિક રીતે 'વલોણા' પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. મશીનોના ઉપયોગ વગર તૈયાર થતું આ ઘી સ્વાદ અને સુગંધમાં શ્રેષ્ઠ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે એકદમ ઉત્તમ અને અમૃત સમાન છે.પ્રોડક્ટ અને ભાવ:● દેશી ગીર ગાયનું શુદ્ધ ઘી: રૂ. 2000 (1 લીટર)● દેશી ગીર ગાયનું શુદ્ધ દૂધ: રૂ. 80 (1 લીટર)ડિલિવરી સુવિધા:મોરબી શહેર અને નજીકના ગામડાઓમાં ગ્રાહકો માટે ફ્રી હોમ ડિલિવરી ની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે અન્ય શહેરોમાં પ્રોડક્ટ મંગાવવા પર કુરિયર ચાર્જ લાગુ પડશે.તો આજે જ તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ અને સાત્વિક દૂધ-ઘી અપનાવો અને ઓર્ડર બુક કરાવો.ઓર્ડર માટે સંપર્ક:મો.8758706672#MorbiUpdate #Morbi #MadhavGirGaushala #GirCowMilk #VedicGhee #PureGhee #HealthyLifestyle #DesiCow #MorbiCity #MorbiNews