હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં રહેતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની સુમલીબેન મહેન્દ્રભાઈ નાયકા ઉ.20 નામના ખેતશ્રમિક મહિલાને બીમારી સબબ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.