વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રહેતા ધરમશીભાઈ ભરતભાઇ અબાસણીયા ઉ.32 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.