લીંબુના આસમાનેઃ પ્રતિમણના સૌથી ઉંચા ભાવ 2800 રૂપિયા બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 14-3-2026 ને શનિવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1635/-ઘઉં: રૂ. 531/-તલ: રૂ. 1825/-મગફળી: રૂ. 1430/-જીરું: રૂ. 4150/-સોયાબીન: રૂ. 1020/-રાય: રૂ. 1254/-રાયડો: રૂ. 1164/-તુવેર: રૂ. 1485/-ચણા: રૂ. 1020/-એરંડા: રૂ. 1244/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1600/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2800/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 1950 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 160 ક્વિન્ટલ કપાસ, 150 ક્વિન્ટલ તુવેરની આવક, 700 ક્વિન્ટલ જીરુંની આવક, 71 ક્વિન્ટલ રાયડાની આવક, 264 ક્વિન્ટલ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi