મોરબી : મોરબી શહેરમા ઘુનડા તરફ જતા રોડ નજીક રાજપર ચોકડી પાસે જીજે - 36 - એફ - 9655 નંબરના અલ્ટો કારના ચાલકે ગત તા.12ના રોજ સફાઈ કામગીરી કરી રહેલા ફરિયાદી સંગીતાબેન કાનજીભાઈ ઝાલા ઉ.38 રહે.જેલ ચોક,મોરબી વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.